ચાલો આજે એક અનોખી પહેલ કરીએ, નસીબ ને દોષ આપવાનું બંધ કરીએ, લોકોના વાંક બતાવવા નું છોડીએ, બીજાં ને અડચણરૂપ ના બનીએ, જે મળ્યું છે એમાં ખુશ રહીએ, આપણી પાસે રહેલો જુસ્સો વધારીએ, જીવનમાં આવે તે કસોટીઓ પાસ કરીએ, રસ્તામાં આવનારી અનમોલ તક અપનાવીએ, મનુષ્ય અવતાર મળ્યો છે તો કંઈક સારું કામ કરી બતાવીએ, હા, ચાલો આજથી આપણે એક અનોખી પહેલ કરીએ, આપણી અંદર સુતેલો માણસ જગાડીએ, જીંદગીનો સાચી રીતે ઉધ્ધાર કરીએ!!!
Shor
₹200.00Quis autem vel eum iure reprehenderit qui in ea voluptate velit esse quam nihil molestiae consequatur, vel illum qui dolorem eum fugiat quo voluptas nulla pariatur erit qui in ea voluptate
Ishit kava –