
Thppo Da
Multi-Author Fiction Anthology
"થપ્પો દા - સફર આપણા બાળપણની બાળપણ આપણા જીવનનો અદ્ભુત સમય છે. જેને યાદ કરીને ફરી આપણે બાળપણને જીવવાની ઈચ્છા થઈ જાય છે. ૪૦ સહ લેખકોએ પોતાની બાળપણની યાદો ને કવિતા, વાર્તા કે શાયરી દ્વારા રજૂ કરી છે. આ પુસ્તક વાંચીને તમને તમારા બાળપણની યાદો તાજી થઈ જશે."
₹180.00Ebook ₹99.00

